જામનગરમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો:વિજરખી ડેમ પાસે જીપ કમ્પાસથી પીછો કરી બુલેટને ટક્કર મારી, યુવકનું માથા અને શરીરે ગંભીર ઈજાથી મોત

જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની…