જામનગરમાં કુટણખાનાનો પર્દાફાશ:નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રના ઘરમાં કલરફુલ ડાન્સબાર, વીજચોરી સાથે 6 AC સહિતની સુવિધાઓ મળી

જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ ઝાલાની ધરપકડ કરવામાં…