‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષથી ડાકોર ગુંજ્યું:પૂનમના આગળના દિવસે બે લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શને ઉમટ્યા, 44 આડબંધમાં વ્યવસ્થિત દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો…