છરી, લાકડી, પાઇપ વડે ફટકાબાજીનો વાઇરલ:અગાઉના ઝઘડાની અદાવત રાખી જાહેરમાં છુટ્ટા હાથની મારામારી કરી; એક યુવકને ગળામાં ચપ્પુના બે ઘા વાગ્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં અગાઉની અદાવતે મારામારીની ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે છરી, લાકડી, પાઈપ વડે…