ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો:આણંદના ભેટાસીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 60 ફિરકીઓ સાથે યુવક ઝડપાયો, જથ્થો ઘરમાં સંતાડી રાખ્યો હતો

આંકલાવ પોલીસે ભેટાસી ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 60 નંગ ફીરકીઓ સાથે એક યુવકને ઝડપી પાડી આગળની…