ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹50 વધારો:આવતીકાલથી નવી કિંમત લાગુ : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ₹2 વધી:ભાવમાં વધારો નહીં થાય

ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમ…