ગ્રીન કાર્ડ ધારકો પર US ઉપરાષ્ટ્રપતિનું નિવેદન:વાન્સે કહ્યું- તેમને કાયમ રહેવાનો અધિકાર નથી, સરકાર દેશમાંથી બહાર કાઢી શકે છે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીન કાર્ડ ધારકો પર નિવેદન આપતા કહ્યું કે, તેમને અમેરિકામાં કાયમ રહેવાનો…