પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારીએ ગોધરા મામલતદાર કચેરીમાં કર્યું સ્ટીંગ ઓપરેશન : ​​​​​​​લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.…