ગોધરામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં કોમી એકતાની મિસાલ:મુસ્લિમ શિક્ષકે માતા-પિતા વિહોણી વિદ્યાર્થિનીના લગ્નમાં નિભાવી પિતાની ભૂમિકા

ગોધરાના મોતીબાગ ખાતે પંચમહાલ વર્તમાનના 60માં વર્ષની ઉજવણી નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.…