ગોધરામાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ:ડે.કસ્ટોડીયન ઓફ ઈવેક્યુ પ્રોપર્ટીની જમીન હડપવાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે સરકારી જમીન હડપવાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગોધરામાં ડે.કસ્ટોડીયન…