ગોધરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:ચૂંદડી ગામ પાસે સોયાબીનની ગુણોમાં છુપાવેલો 66 લાખનો દારૂ જપ્ત, એક આરોપીની અટકાયત, બે વોન્ટેડ જાહેર

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ગોધરા તાલુકાના ચૂંદડી ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાનથી…