ગોધરામાં ભુરાવાવ એસટી વર્કશોપમાં 2 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડનું કામ શરૂ : ફ્લાય ઓવરની કામગીરીને કારણે હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ભુરાવાવ ખસેડાશે

ગોધરામાં ચાલી રહેલા વિકાસના કામોમાં રેલવે અંડરપાસ તથા ફ્લાય ઓવરની કામગીરીને કારણે ટ્રાફીકની સમશ્યા સર્જાઇ રહી…