ગોધરામાં ફટાકડાની દુકાનો પર કાર્યવાહી:11 પૈકી 10 દુકાનો સીલ, એક દુકાનમાંથી 96 હજારનો મુદ્દામાલ જપ્ત

ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી…