ગોધરામાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ:મધ્યરાત્રીએ લાગેલી આગમાં 6 દુકાનો બળીને ખાખ, 5 મકાનો ખાલી કરાવ્યા

ગોધરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રીએ એક ઓઇલની દુકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આ ઘટના રાત્રે…