ગોધરામાં એક જ રાતમાં બે મકાનમાં ચોરી: 5 તસ્કરે ફોરવ્હિલમાં આવી અરિહંતનગર અને આશ્રય વિલામાં તરખાટ મચાવ્યો, CCTVમાં કેદ

પંચમહાલના ગોધરા શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ એક જ રાતમાં બે મકાનોને નિશાન બનાવ્યા છે. બામરોલી…