ગોધરાના 100 વર્ષ જૂના શિવ મંદિરમાં તોડફોડ: ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવ-પાર્વતીની મૂર્તિ ખંડિત, પોલીસકાફલો ઘટનાસ્થળે

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામે અસામાજિક તત્વો દ્વારા 100 વર્ષ જૂના શિવ-પાર્વતી મંદિરમાં ઘુસીને શિવ…