ગેસ-સિલિન્ડર ફાટતાં લોકો ફફડી ઊઠ્યા:સુરતના મોટા વરાછામાં તિજોરી બનાવવાના ગોડાઉનમાં ધડાકાભેર બ્લાસ્ટ; ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસીડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ…