ગેરકાયદે ગર્ભપાત કરાવનાર મહિલાની જિંદગી જોખમમાં મૂકાઈ:ખેડબ્રહ્માની 24 વર્ષીય મહિલાનું 3.5 કલાકની જટિલ સર્જરી બાદ જીવન બચ્યું

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામની 24 વર્ષીય મનીષાબેન…