ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ:સુરતમાં 28 વર્ષીય બ્રેઇનડેડ યુવકના હાથે ગોવાની 25 વર્ષીય યુવતીને આપ્યું નવું જીવન, કિડની અને ચક્ષુઓનું પણ દાન કરાયું

ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી…