ગીર પૂર્વમાં વન્યજીવો માટે પાણીની વિશેષ વ્યવસ્થા:247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવાયા, કેલ્શિયમ માટે મીઠાની ઈંટની પણ વ્યવસ્થા

અમરેલી જિલ્લાના ધારી વન વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ગીર…