ક્રિકેટના ઝઘડામાં યુવકનું ફાયરિંગ, 4ને ઈજા:પલસાણાના તુંડી ગામે EX.આર્મીમેનના પુત્રએ બાર બોર બંદૂકથી સોસાયટીમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

સુરત જિલ્લાના પલસાણાના તુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20…