કેશોદમાં 11 બાળકીઓેને ફૂડ પોઇઝનિંગ:ધાર્મિક પ્રસંગે યોજાયેલ જમણવાર બાદ ઊલટીઓ થઈ, હોસ્પિટલમાં સારવાર હેઠળ, આરોગ્ય વિભાગ દોડતું થયું

જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા…