કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા:સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો પંજાબનો યુવક સીડી પર મૃત મળી આવ્યો

કેનેડાના એડમોન્ટનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી…