કેદારનાથ-હેમકુંડ સાહિબ રોપવેને કેન્દ્રની મંજૂરી:કેદારનાથમાં રોપવેથી 36 મિનિટમાં પૂર્ણ થશે 9 કલાકની યાત્રા, 36 લોકો બેસી શકશે

કેન્દ્રએ કેદારનાથ ધામ અને હેમકુંડ સાહિબ માટે રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,…