કાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત:પેસેન્જર વાનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે ભટકાઈ, ત્રણ ગંભીર રીતે ઘવાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ અને વેજલપુરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત…