કારે મહિલા-પુરુષને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યાં, Video:અનેક ફૂટ દૂર જઈને પડ્યાં, એકનું મોત, બીજું ગંભીર

મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એકવાર સ્પીડમાં દોડતી કારનો કહેર જોવા મળ્યો. નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં મંગળવારે…