કરાટે કોચે 16 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું:સ્પર્ધાના બહાને અમદાવાદથી કોલવડા લઈ ગયો, દુષ્કર્મ આચરીને ધમકી આપી, ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો

ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પાર્ટટાઇમ નોકરી કરતા કરાટેના કોચે અમદાવાદની…