એક હાથમાં સિગારેટ અને બીજા હાથથી મુક્કાબાજી:વડોદરામાં 3 આરોપીએ પેટ્રોલ પંપના કર્મીને રૂ.100 પાછા આપવાનું કહી પતાવી દેવાની ધમકી આપી, પોલીસે ધરપકડ કરી

વડોદરા શહેરના અકોટા મુજમહુડા રોડ પર આવેલ ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી પૈસા પરત માંગી…