ઇઝરાયલે કહ્યું- અમે હમાસ ચીફ હાનિયાને ઉડાવી દીધો:હત્યા બાદ પ્રથમ વખત કબૂલ કર્યુ; જુલાઈમાં ઈરાનમાં બોમ્બ બ્લાસ્ટમાં હાનિયા માર્યો ગયો હતો

ઇઝરાયલે પહેલીવાર સ્વીકાર્યું છે કે તેણે હમાસના પૂર્વ ચીફ હાનિયાની હત્યા કરી હતી. ઇઝરાયલના રક્ષા મંત્રી…