આસારામને ફરી વચગાળાના જામીન મળ્યા:ગુજરાત પછી જોધપુર હાઇકોર્ટે રાહત આપી, રેપ કેસમાં 1 જુલાઈ સુધી જામીન લંબાવ્યા; 31 માર્ચે અઢી મહિનાના જામીન પૂરા થયા હતા

ગુજરાત બાદ હવે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન…