21મીએ આતિશીનો શપથ ગ્રહણ સમારોહ, પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે; નવું નામ ઉમેર્યું

આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. અરવિંદ…