દુષ્કર્મી કાઉન્સિલર જેલમાં ધકેલાયો : આણંદની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર દીપુ પ્રજાપતિના એક દિવસના રિમાન્ડ પૂર્ણ

આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના…