આણંદના NRIને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ:અમેરિકાથી આવેલા વૃદ્ધ પાસે રૂપિયા પડાવનાર મુખ્ય સુત્રધાર મહિલાને બિલોદરા જેલમાં, ત્રણ સાગરીતો સબજેલમાં ધકેલાયાં

સૂરતની એક મહિલા અને તેના ત્રણ સાગરીતોએ અમેરિકા સ્થિત આણંદના NRI વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માગવાના…