ગોધરાની કાજીવાડાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીના મોત : આખરે આચાર્ય સામે બેદરકારી દાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની સેનીટાઇઝરથી દાઝી જવાથી પ્રથમ સારવાર ગોધરા…