અમેરિકાએ ભારત પર 26% ‘જેવા સાથે તેવા ટેરિફ’ લાદ્યો:ટ્રમ્પે કહ્યું- મોદી સારા મિત્ર, પરંતુ તેમનો વ્યવહાર યોગ્ય નથી; ટેરિફ 9 એપ્રિલથી લાગુ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત પર 26% ટિટ-ફોર-ટેટ (પારસ્પરિક ટેરિફ) લાદવાની જાહેરાત કરી. તેમણે કહ્યું…