અમેરિકન દારૂ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં કેનેડા:વીજળીની નિકાસ પણ રોકી શકે છે; ટ્રમ્પે 25% ટેરિફની ધમકી આપી હતી

નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા તમામ સામાન પર 25% ટેરિફ લાદવાની ધમકી આપી…