અમદાવાદ-મુંબઈ વચ્ચે 33 ટ્રેન રદ:પેસેન્જર ટ્રેનના પાટા પર બુલેટ ટ્રેનનું કામ કરતી ક્રેન પડી હતી; 19 કલાકથી રેલવે રૂટ બંધ, ગરમીમાં મુસાફરો પરેશાન

23 માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડાબ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનનું મહાકાય…