અમદાવાદમાં સફાઈકર્મીની દીકરીની કેનેડાથી જાન:ઢોલ-શરણાઈ સાથે વિદેશી જમાઈએ સાત ફેરા ફર્યા, કેનેડાથી 18-20 જાનૈયાઓ જાનમાં જોડાયા

આજના યુગમાં નાતજાતના ભેદભાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે પણ પ્રેમ સીમાઓને વટાવી…