અમદાવાદમાં શાકભાજીના વેપારીની હત્યામાં નવો વળાંક : કાકાની હત્યા કરવા ભત્રીજાએ 25 લાખની સોપારી આપી

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 16 નવેમ્બરના શનિવારે રાત્રિના શાકભાજીના વેપારીની ફાયરિંગ કરી જાહેરમાં હત્યા કરી દેતાં ચકચાર…