અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી 3 કિલો સોનું ઝડપાયું:લિક્વિડ ફોર્મમાં કેમિકલ મિક્સ કરી કમરના ભાગે સંતાડ્યું હતું, ગોલ્ડની કિંમત 2.76 કરોડ

અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણાત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ ગોલ્ડ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ…