સોનીપતમાં ભાજપના નેતાની માથામાં ગોળી મારી હત્યા:હોળીની સાંજે શેરીમાં ગોળીબાર કર્યો; જીવ બચાવવા દુકાનમાં ભાગ્યા તો હુમલાખોરે ત્યાં ઘૂસીને પતાવી દીધા

હરિયાણાના સોનીપતમાં ભાજપના મુંડલાના મંડળ અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હોળીની સાંજે જ્યારે તેઓ…