સૈફ પર હુમલો કરનારની પહેલી તસવીર સામે આવી:સીડી પરથી ઉતરીને ભાગતો CCTVમાં કેદ થયો, મોડસ ઓપરેન્ડી જોતાં હિસ્ટ્રીશીટર ​​​​​​​હોવાનું અનુમાન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને…