સુરતના માંગરોળમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા નિપજાવી:10 દિવસ પહેલા બ્રેકઅપ થયા બાદ મળવા બોલાવી હતી, પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું…