રામલીલામાં ‘રામ’ને હાર્ટ એટેક આવ્યો : પાત્ર ભજવતા અચાનક છાતીમાં દુખાવો થયો, ચાલુ કાર્યક્રમમાં જય શ્રીરામ બોલ્યા ને ઢળી પડ્યા

દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી…