શહેરાના ગોકળપુરા ગામે સમાચાર: પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા મૃત્યુ

શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે મારામારી : પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા મૃત્યુ નીપજ્યું.