શપથના 10 દિવસ પહેલાં સજા:ટ્રમ્પ USAનાં ઇતિહાસમાં દોષિત જાહેર થનારા પ્રથમ રાષ્ટ્રપતિ, ન્યૂયોર્ક કોર્ટે પોર્ન સ્ટાર કેસમાં જેલ મોકલવાને બદલે બિનશરતી જામીન આપ્યા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં દોષિત ઠરેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. પોર્ન સ્ટારને ચૂપ…