રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો 3 યુવકો સાથે કેનાલમાં ખાબકી : અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ માંથી બેના મૃતદેહ મળ્યા,એકની શોધખોળ યથાવત્

અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો…