રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ:પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી

રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા…