ટ્રમ્પે પુતિન-ઝેલેન્સ્કી સાથે વાત કરી:કહ્યું- યુદ્ધ રોકવા માટે ટૂંક સમયમાં ચર્ચા થશે; અમેરિકાએ કહ્યું- યુક્રેનને નાટોમાં સામેલ નહીં કરે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે યુદ્ધનો…