નાનાં ભૂલકાં પાસે ત્રિકમ-પાવડાથી મજૂરી કરાવાઈ:મોસદા આશ્રમશાળા બની બાળમજૂરીનું કેન્દ્ર; કામના બદલામાં ચોકલેટ સહિતનાં પ્રલોભનો અપાતાં હોવાની ચર્ચા

ડેડિયાપાડાના મોસદામાં આવેલી આશ્રમશાળામાં આદિવાસી બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી હોવાની એક ઘટના સામે આવી છે,…